બીમાર પત્નીને ગળે લગાવીને ભાવુક થયા મનીષ સિસોદીયા, કેજરીવાલે કહ્યું કે….

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં રહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શનિવારે તેમની પત્ની સીમા સિસોદિયાને મળ્યા હતા. મનીષ સિસોદિયાએ પોતાની બીમાર પત્નીને મળવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે શુક્રવારે સુરક્ષા કર્મચારીની હાજરીમાં તેમને સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી તેની પત્નીને મળવાની મંજૂરી આપી હતી. સિસોદિયા … Continue reading બીમાર પત્નીને ગળે લગાવીને ભાવુક થયા મનીષ સિસોદીયા, કેજરીવાલે કહ્યું કે….