મણિપુર હિંસા: સીબીઆઈની ચાર્જશીટમાં બિષ્ણુપુર શસ્ત્રાગારની લૂંટના કેસમાં સાત સામે ગુનો
નવી દિલ્હી: મણિપુરમાં ગયા વર્ષે થયેલી જાતીય હિંસા દરમિયાન બિષ્ણુપુર પોલીસ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો અને દારૂગોળાની લૂંટ ચલાવવાના કેસમાં સીબીઆઈએ પોતાના આરોપનામામાં સાત લોકો પર આરોપ લગાવ્યા છે.સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ તાજેતરમાં જ આસામના ગૌહાતીમાં કામરૂપ (મેટ્રો)ના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. આરોપનામામાં લૈશરામ પ્રેમ સિંહ, ખુમુકચમ ધીરેન ઉર્ફે થપકપા, મોઈરંગથેમ આનંદ … Continue reading મણિપુર હિંસા: સીબીઆઈની ચાર્જશીટમાં બિષ્ણુપુર શસ્ત્રાગારની લૂંટના કેસમાં સાત સામે ગુનો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed