Manipur Violence: ટોળાના હુમલામાં BSFના ત્રણ જવાન ઘાયલ, કર્ફ્યુ લાદવામાં આવ્યો

ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા બે દિવસથો સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે અથડામણ થઇ રહી છે, ત્યારે ગઈકાલે બુધવારે મોડી રાત્રે મણીપુરના થૌબલ જિલ્લામાં સુરક્ષા દળો પર બળવાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે આજે આ ઘટના અંગે આ માહિતી આપી હતી.પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે મોડી … Continue reading Manipur Violence: ટોળાના હુમલામાં BSFના ત્રણ જવાન ઘાયલ, કર્ફ્યુ લાદવામાં આવ્યો