બજારમાંથી ક્યાં ગઈ રૂ. 10, 20 અને 50ની નોટ? RBI પર લગાવ્યા આવા આક્ષેપો… જાણો શું છે આખો મામલો?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? માર્કેટમાંથી 10,20 અને 50 રૂપિયાની નોટ ગૂમ થઈ રહી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે અને લોકો આ નોટોની અછત હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે નાના મૂલ્યોની નોટની અછતનો મુદ્દો આગળ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પર આક્ષેપ કર્યો છે કે આરબીઆઈ દ્વારા … Continue reading બજારમાંથી ક્યાં ગઈ રૂ. 10, 20 અને 50ની નોટ? RBI પર લગાવ્યા આવા આક્ષેપો… જાણો શું છે આખો મામલો?