માનસી પારેખને રાષ્ટ્રપતિએ સાંત્વના કેમ આપી?

નવી દિલ્હી: માનસી પારેખ આજે એક એવું નામ બની ગયું છે જેણે ફક્ત ગુજરાતી ફિલ્મોમાં જ નહીં, પરંતુ હવે હિંદી ફિલ્મોમાં પણ પોતાનું નામ રોશન કરી આખા ગુજરાતી સમાજને ગૌરવ અપાવ્યું છે અને મંગળવારે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ મેળવીને આ ગૌરવમાં અનેકગણો વધારો કરી દીધો હતો.મંગળવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં યોજવામાં … Continue reading માનસી પારેખને રાષ્ટ્રપતિએ સાંત્વના કેમ આપી?