બજેટમાં વિપક્ષી રાજ્યોને અન્યાય, નીતિ આયોગની બેઠકમાં મમતા બેનરજી ભાગ લેશે

કોલકાતાઃ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ આ બેઠકમાં હાજર રહેશે. મમતાએ બજેટ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એમ પણ જણાવ્યું હતું કે પ. બંગાળ અને અન્ય વિપક્ષી રાજ્યોની અવગણના કરવામાં આવી છે.આ પહેલા મમતા દીદીએ … Continue reading બજેટમાં વિપક્ષી રાજ્યોને અન્યાય, નીતિ આયોગની બેઠકમાં મમતા બેનરજી ભાગ લેશે