શા માટે મમતા બેનર્જી રામકૃષ્ણ મિશન પર થયા ખફા ? શા માટે કરી રહ્યા છે આરોપ….

કોલકાતા : દેશમાં લોકસભાની ચૂંટણી હવે તેના અંતિમ પડાવમાં છે. અત્યારે નેતાઓ બને એટલો ફાયદો લેવા મથી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamata Banerjee) રામકૃષ્ણ મિશનને (Ram Krishna Mission) લઈને ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ના પ્રમુખ … Continue reading શા માટે મમતા બેનર્જી રામકૃષ્ણ મિશન પર થયા ખફા ? શા માટે કરી રહ્યા છે આરોપ….