Jammu Kashmir માં મલ્લિકાઅર્જુન ખડગે કહ્યું, હું 83 વર્ષનો છું.. જલ્દી નહિ મરું ….

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)1ઓકટોબરના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર પ્રહાર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. ખડગેએ બીજું શું કહ્યું? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું 83 વર્ષનો છું … Continue reading Jammu Kashmir માં મલ્લિકાઅર્જુન ખડગે કહ્યું, હું 83 વર્ષનો છું.. જલ્દી નહિ મરું ….