Bahraich માં એક વરુએ ફરી આતંક મચાવ્યો, બે બાળકી પર હુમલો કર્યો

બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich)અત્યાર સુધીમાં પાંચ માનવભક્ષી વરુ પકડાયા છે. જ્યારે પકડવાના બાકી રહેલા એક વરુએ પણ આતંક મચાવ્યો છે. આ વરુએ બે ગામમાં હુમલો કર્યો છે. જેમાં 11 વર્ષની બે છોકરીઓને ગંભીર ઇજા થઇ છે. તેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે નર વરુએ લોકો પર હુમલો કર્યો હતો વન … Continue reading Bahraich માં એક વરુએ ફરી આતંક મચાવ્યો, બે બાળકી પર હુમલો કર્યો