‘ખરાની ખરે ખબરું થાય’ ભારત સામે ઝેર ઓકનાર માલદીવ હવે કરી રહ્યું છે ભારતના વખાણ

નવી દિલ્હી: એક સમયે ભારત સામે ઝેર ઓકનાર માલદીવ જ્યારે આર્થિક સંકટમાં ફસાયું ત્યારે અંતે સાચો સગો પાડોશીના સિદ્ધાંત અનુસાર ભારતે મોટું મન રાખીને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે માલદીવ સરકારના અનુરોધ પર 50 મિલિયન ડોલરના ટ્રેજરી બિલને આગળ લંબાવીને માલદીવને આર્થિક સંકટથી બહાર લાવવા મદદ કરી છે. ભારતની મદદ માટે માલદીવે ભારતનો આભાર વ્યક્ત … Continue reading ‘ખરાની ખરે ખબરું થાય’ ભારત સામે ઝેર ઓકનાર માલદીવ હવે કરી રહ્યું છે ભારતના વખાણ