બિહારના Patna માં મોટી દુર્ઘટના, Ganga નદીમાં હોડી પલટી જતાં પાંચ લોકો ડૂબ્યા

પટના : બિહારના પટનાના(Patna)ઉમાશંકર ઘાટ પર રવિવારે સવારે પાંચ લોકો ગંગા (Ganga)નદીમાં ડૂબી ગયા છે. આ તમામ લોકો પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા નાલંદાથી આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ ગંગા નદીના સામેના કિનારે સ્નાન કરવા માટે હોડી દ્વારા જતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં નેશનલ હાઇવેના પૂર્વ પ્રાદેશિક અધિકારી અવધેશ કુમાર અને તેમના પુત્ર … Continue reading બિહારના Patna માં મોટી દુર્ઘટના, Ganga નદીમાં હોડી પલટી જતાં પાંચ લોકો ડૂબ્યા