Loksabha Election 2024 : સમાજવાદી પાર્ટીને લોકસભા ચૂંટણી પૂર્વે મોટો આંચકો, બે દિવસમાં બે પક્ષોએ છોડયો સાથ

લખનઉ: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને અખિલેશ યાદવના જૂના સહયોગી અને મહાન દળના કેશવ દેવ મૌર્યએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ જનવાદી પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ સંજય ચૌહાણે પણ સપાને ભાજપની બી-ટીમ ગણાવીને સમર્થન પાછું ખેંચી લીધું હતું. હવે એક અખબારી … Continue reading Loksabha Election 2024 : સમાજવાદી પાર્ટીને લોકસભા ચૂંટણી પૂર્વે મોટો આંચકો, બે દિવસમાં બે પક્ષોએ છોડયો સાથ