NEET Paper Leak કેસમાં મોટી સફળતા, CBI એ તળાવમાં ફેંકેલા સાત મોબાઈલ ફોન કબજે કર્યા
ધનબાદ : નીટ પેપર લીકના (NEET Paper Leak) તાર ધનબાદ સાથે જોડાયેલા છે. શુક્રવારે સીબીઆઈની ટીમે પવન કુમાર નામના યુવકને ધનબાદના કમ્બાઈન્ડ બિલ્ડીંગમાંથી પકડ્યો હતો. સીબીઆઈની ટીમ પવન અને અન્ય યુવક સાથે ઝરિયાના ભાટ તળાવ પહોંચી હતી. આ બંનેના જણાવ્યા મુજબ સ્થાનિક તરવૈયાની મદદથી લગભગ ત્રણ કલાકની મહેનત બાદ તળાવમાંથી બે એપલ આઇફોન સહિત સાતથી … Continue reading NEET Paper Leak કેસમાં મોટી સફળતા, CBI એ તળાવમાં ફેંકેલા સાત મોબાઈલ ફોન કબજે કર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed