મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ મની લોન્ડરિંગ મુદ્દે ગુનો નોંધ્યો

નવી દિલ્હી: ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)નાં નેતા મહુઆ મોઈત્રા પર લાંચ લઈને સંસદ ભવનમાં સવાલ પૂછવાને મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (સીબીઆઇ) પણ આ કેસની તપાસ કરી રહી છે અને છ મહિનામાં આ કેસની રિપોર્ટ સોંપવા માટે સીબીઆઇને આદેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળથી ટીએમસી … Continue reading મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ મની લોન્ડરિંગ મુદ્દે ગુનો નોંધ્યો