જેવી કરણી તેવી ભરણી, બાબા સિદ્દીકીની હત્યા બાદ કમાલ ખાનની વિવાદીત પોસ્ટ વાયરલ

મુંબઇઃ એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સમગ્ર મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK)ની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને ચાહકો બાબા સિદ્દીકી સાથે જોડી રહ્યા … Continue reading જેવી કરણી તેવી ભરણી, બાબા સિદ્દીકીની હત્યા બાદ કમાલ ખાનની વિવાદીત પોસ્ટ વાયરલ