મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીની એક સાથે જાહેરાત કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્ર માટે સસ્પેન્સ અકબંધ રહ્યું. હરિયાણાની સાથે મહારાષ્ટ્રની ઈલેક્શન અંગે તારીખ જાહેર કરવાની અપેક્ષા હતી, પરંતુ એની સામે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે, તેથી દરેકને એક જ સવાલે છે કે ક્યારે થશે મહારાષ્ટ્ર વિધાનસભાની … Continue reading મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?