જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે મહારાષ્ટ્ર-ઝારખંડ પર નજર, ક્યારે થશે ચૂંટણીની જાહેરાત, જાણો અપડેટ

નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશભરના લોકોની નજર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત પર કેન્દ્રિત થઈ ગઈ છે. હાલમાં ચૂંટણી પંચ આ અંગે કંઈ જાહેર કરી રહ્યું નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આગામી સપ્તાહ સુધીમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સાથે … Continue reading જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે મહારાષ્ટ્ર-ઝારખંડ પર નજર, ક્યારે થશે ચૂંટણીની જાહેરાત, જાણો અપડેટ