મહાદેવ બેટિંગ એપ કેસઃ અભિનેતા સાહિલ ખાનને પહેલી મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑનલાઈન મહાદેવ બેટિંગ ઍપ્લિકેશનને પ્રમોટ કરવાના કેસમાં ફિલ્મ અભિનેતા સાહિલ ખાનને આખરે છત્તીસગઢની એક હોટેલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. બૉમ્બે હાઈ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતાં સાહિલ ખાન વિવિધ રાજ્યોમાં સંતાતો ફરતો હતો, પરંતુ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના અધિકારીઓ પીછો કરી તેની ધરપકડ કરી હતી.સાયબર સેલની એસઆઈટીએ છત્તીસગઢ રાજ્યના જગદાલપુર સ્થિત … Continue reading મહાદેવ બેટિંગ એપ કેસઃ અભિનેતા સાહિલ ખાનને પહેલી મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી