જેના શ્વાસે સૃષ્ટિએ શ્વાસ લીધા: Navratriના ચોથા દિવસે મા કુષ્માંડાના પૂજનનું છે માહાત્મ્ય

આજે શારદીય નવરાત્રીનો ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ સંસારે શ્વાસ લેવાની શરૂઆત કરી, એટલે કે તેમનાથી જ આ સૃષ્ટિનું સર્જન થયું. જ્યારે બ્રહ્માંડમાં ચારે બાજુ અંધકાર ફેલાયો હતો. ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના મંદ સ્મિતથી અંધકારનો નાશ કર્યો અને … Continue reading જેના શ્વાસે સૃષ્ટિએ શ્વાસ લીધા: Navratriના ચોથા દિવસે મા કુષ્માંડાના પૂજનનું છે માહાત્મ્ય