મા તો મા હોતી હૈ! રણથંભોર નેશનલ પાર્કમાં વાઘણ અને તેના બચ્ચાનો વીડિયો થયો વાઈરલ…

જમાનો આજકાલ સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર અવારનવાર વાઈરલ થતાં હોય છે. આ વાઈરલ વીડિયોમાં પણ Wildlife રિલેટેડ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આવો જ એક અદ્ભૂત નજારો રાજસ્થાનના Rajasthan’s Ranthambore National Parkમાંથી સામે આવી રહ્યો છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયોમાં Riddhi નામની Tigress પોતાના બચ્ચાઓ સાથે મસ્તી … Continue reading મા તો મા હોતી હૈ! રણથંભોર નેશનલ પાર્કમાં વાઘણ અને તેના બચ્ચાનો વીડિયો થયો વાઈરલ…