નિવૃત IASની પત્નીની હત્યા કેસને ઉકેલવા પોલીસ 1600 બ્લૂ સ્કૂટી ચેક કરી..

લખનઉ : ઉત્તર પ્રદેશના પટનગર લખનઉમાં એક નિવૃત IAS અધિકારીના ઘરમાં લૂંટ કર્યા બાદ તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી (Lucknow Murder Case) હતી. આ કેસમાં પોલીસ અધિકારીના ઘરે ડ્રાઈવરનું કામ કરતા બે ભાઈઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં અધિકારીના ઘરેથી 1 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ થઈ હતી. આખી ઘટનાને ડ્રાઈવર અખિલેશ … Continue reading નિવૃત IASની પત્નીની હત્યા કેસને ઉકેલવા પોલીસ 1600 બ્લૂ સ્કૂટી ચેક કરી..