Loksabha Election Result: સ્મૃતિ ઈરાની અને ગિરિરાજ સિંહ પાછળ, જાણો મોદી સરકારના આ પ્રધાનોના હાલ

લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024)ના વલણો આવી રહ્યા છે, વલણો મુજબ ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન બહુમત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ અને સાથી પક્ષો પણ મજબુત ટક્કર આપી રહ્યા છે. મોદી સરકારના કેટલાક પ્રધાનો શરૂઆતના વલણોમાં પાછળ ચાલી રહય છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ બિહારના બેગુસરાઈથી પાછળ છે, જ્યારે સ્મૃતિ ઈરાની હવે … Continue reading Loksabha Election Result: સ્મૃતિ ઈરાની અને ગિરિરાજ સિંહ પાછળ, જાણો મોદી સરકારના આ પ્રધાનોના હાલ