Loksabha Election Result: UPમાં ભાજપનો ગઢ તુટ્યો, કોંગ્રેસ અને સપાએ બાજી પલટી, ભાજપના દિગ્ગજો હાર તરફ…

ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો માટે મતગણતરી થઇ રહી છે, ભાજપ રાજ્યની 80માંથી 75 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એવામાં ભાજપનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન ગાબડું પાડવામાં સફળ થતી જણાઈ રહી છે.ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટી 34 બેઠકો પર આગળ ચાલી રહી છે, ત્યારે સમાજવાદી … Continue reading Loksabha Election Result: UPમાં ભાજપનો ગઢ તુટ્યો, કોંગ્રેસ અને સપાએ બાજી પલટી, ભાજપના દિગ્ગજો હાર તરફ…