Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ પર પીએમ મોદીની મોટી ભવિષ્યવાણી, કહ્યું ચોંકાવી દેશે પરિણામ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના (West Bengal) પરિણામો બધાને ચોંકાવી દેશે. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં (Loksabha Election 2024) જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હશે તો તે પશ્ચિમ બંગાળ હશે. તેમણે કહ્યું, ભાજપને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સફળતા મળી રહી છે.ત્યાંની ચૂંટણીઓ … Continue reading Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ પર પીએમ મોદીની મોટી ભવિષ્યવાણી, કહ્યું ચોંકાવી દેશે પરિણામ