Loksabha Election 2024: ઓડિશામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, આ મુદ્દે BJD સાથે ગઠબંધન ન થયું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઓડિશા(Odisha)માં બીજુ જનતા દળ (BJD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી વાટાઘાટો હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. એવામાં એવા અહેવાલો મળી રહ્યા છે કે ભાજપ ઓડિશામાં ગઠબંધન વગર સ્વતંત્ર રીતે લોકસભા અને ત્યાર બાદની વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. દિલ્હીમાં BJD અને ભાજપ વચ્ચે ગઠબંધન … Continue reading Loksabha Election 2024: ઓડિશામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, આ મુદ્દે BJD સાથે ગઠબંધન ન થયું