લોકાયુક્તના કર્ણાટક સરકારના અધિકારીઓ પર દરોડા, સોનું અને હીરા મળી આવ્યા

બેંગલૂરુઃ કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી લોકાયુક્તે મોટી કાર્યવાહી કરી છે. લોકાયુક્તે કર્ણાટકમાં રાજ્ય સરકારના અધિકારીઓ સાથે જોડાયેલા 60 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 100 થી વધુ લોકાયુક્ત અધિકારીઓ રાજ્યના 13 જિલ્લામાં 60 સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. બેંગલુરુમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં BBMP ચીફ એન્જિનિયર રંગનાથના ઘર પર પણ દરોડા પાડવામાં … Continue reading લોકાયુક્તના કર્ણાટક સરકારના અધિકારીઓ પર દરોડા, સોનું અને હીરા મળી આવ્યા