સેન્સસને મુદ્દે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ: જાતિ આધારિત ટિપ્પણીને પગલે વિપક્ષની ધમાલ

નવી દિલ્હી: વિપક્ષી સભ્યોએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પરની ટિપ્પણી બદલ ભાજપના નેતા અનુરાગ ઠાકુર માફી માગે તેમ જ જાતિ આધારિતની વસ્તી ગણતરી કરવામાં આવે એવી તેમની માગણી ચાલુ રાખી હોવાથી લોકસભામાં બુધવારે ભારે ઘોંઘાટના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગૃહની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી. પ્રશ્ર્નકાળ શરૂ થતાંની સાથે જ વિપક્ષી સભ્યો અને … Continue reading સેન્સસને મુદ્દે લોકસભાની કાર્યવાહી ખોરવાઈ: જાતિ આધારિત ટિપ્પણીને પગલે વિપક્ષની ધમાલ