પાર્ટીની બેઠકમાં જ બખડી પડ્યા કન્હૈયા કુમાર અને સંદીપ દિક્ષિત, કોંગ્રેસના ઉમેદવાર બેઠકની વચ્ચે ચાલ્યા ગયા

લોકસભાની ચૂંટણી માટે મતદાનનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હવે બીજા તબક્કાનું મતદાન 25 એપ્રિલના રોજ થવાનું છે. દરમિયાન દિલ્હીમાં કોંગ્રેસમાં પરસ્પર મતભેદો વધી રહ્યા છે. દિલ્હીમાં 25મી એપ્રિલના રોજ મતદાન છે. અહીં લોકસભાની કુલ સાત બેઠકો છે. કોંગ્રેસે આ માટે AAP પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચાર … Continue reading પાર્ટીની બેઠકમાં જ બખડી પડ્યા કન્હૈયા કુમાર અને સંદીપ દિક્ષિત, કોંગ્રેસના ઉમેદવાર બેઠકની વચ્ચે ચાલ્યા ગયા