Lok sabha Exit Poll Live : દેશની 57 બેઠકો પર સવારે નવ વાગ્યે સુધી સરેરાશ 11.31% ટકા મતદાન નોંધાયું

લોકસભા ચૂંટણીના(Lok sabha Election 2024) સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં સવારે 9 વાગ્યે સુધી 7 રાજ્યો અને ચંદીગઢમાં 11.31 ટકા મતદાન(Voting) નોંધાયું હતું. ઓડિશામાં સૌથી ઓછું મતદાન 7.7 ટકા નોંધાયું હતું .જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ14.4 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે બિહારમાં 10.58 ટકા, ચંદીગઢમાં 11.64 ટકા, ઝારખંડમાં … Continue reading Lok sabha Exit Poll Live : દેશની 57 બેઠકો પર સવારે નવ વાગ્યે સુધી સરેરાશ 11.31% ટકા મતદાન નોંધાયું