લોકસભા ચૂંટણીઃ મુંબઈગરાને રિઝવવા ઉમેદવારોનો ટાર્ગેટ શું હશે?

મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂક્યું છે અને હવે 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે ત્યારે મુંબઈના લોકસભા ઉમેદવારોએ પોતે ક્યા ક્ષેત્રમાં લક્ષ કેન્દ્રિત કરવા માગે છે એ વિશે વાત કરી હતી.મુંબઈ શહેર અને મુંબઈગરાઓના વિકાસ માટે ઉમેદવારોની શું યોજના છે એ વિશે જાણવા માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉમેદવારોએ પોતાના વિચારો … Continue reading લોકસભા ચૂંટણીઃ મુંબઈગરાને રિઝવવા ઉમેદવારોનો ટાર્ગેટ શું હશે?