લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કામાં 6 રાજ્ય અને બે UTની 49 બેઠકો પર મતદાન પૂર્ણ, કુલ 57.80% મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે સોમવારે મતદાન સમાપ્ત થયું છે. આ તબક્કામાં 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, રાત્રે 8.25 વાગ્યે વોટર ટર્નઆઉટ એપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 57.80% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 73.06% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 49.64% … Continue reading લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કામાં 6 રાજ્ય અને બે UTની 49 બેઠકો પર મતદાન પૂર્ણ, કુલ 57.80% મતદાન