લોકસભા ચૂંટણીઃ મતદાન વધારવા માટે ચૂંટણી પંચે હાથ ધર્યું મેગા મિશન

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ચૂંટણી પંચ સહિતની સરકારી સંસ્થાઓ લોકોમાં મતદાન અંગે જાગરૂકતા ફેલાય તે માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુંબઈમાં પણ ઉપનગર જિલ્લાધિકારી કાર્યાલય તરફથી વિવિધ ઉપક્રમોની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપક્રમના એક ભાગ ‘સ્વીપ’ અંતર્ગત અંધેરી અને વર્સોવા મતવિસ્તારમાં મતદાનની ટકાવારી વધારવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું … Continue reading લોકસભા ચૂંટણીઃ મતદાન વધારવા માટે ચૂંટણી પંચે હાથ ધર્યું મેગા મિશન