લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચનો સપાટો, રેકોર્ડ બ્રેક 8889 કરોડ રૂપિયા જપ્ત કર્યા

નવી દિલ્હી: દેશમાં યોજાતી ચૂંટણીમાં મની અને મસલ્સ પાવરનું જોર વધી રહ્યું, સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ત્યારે હાલની લોકસભા ચૂંટણીમાં બેનામી નાણાની રેલમછેલ થઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાં, માદક દ્રવ્યો અને કિંમતી ધાતુઓનો રેકોર્ડ બ્રેક જથ્થો જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ … Continue reading લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચનો સપાટો, રેકોર્ડ બ્રેક 8889 કરોડ રૂપિયા જપ્ત કર્યા