લોકસભા ચૂંટણી: ગુજરાત અને યુપી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળી રહ્યાં નથી, જાણો શું છે કારણ?

કોંગ્રેસે જે પહેલું લિસ્ટ જાહેર કર્યું તેમાં ઉત્તર ભારતની લોકસભા સીટોના ઉમેદવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેનું કારણ કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની અછત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના એનડીએ ગઢબંધનના સાથી પક્ષોએ ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે, જો કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસના નેતાઓના વલણને … Continue reading લોકસભા ચૂંટણી: ગુજરાત અને યુપી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળી રહ્યાં નથી, જાણો શું છે કારણ?