લોકસભા ચૂંટણી: કોંગ્રેસની ચોથી યાદી જાહેર, વારાણસીમાં મોદી સામેના ઉમેદવાર જાહેર

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીએ ત્રણ યાદી બહાર પાડ્યા પછી ગઈકાલે મોડી રાતે ચોથી યાદી બહાર પાડીને દિગ્ગજ નેતાને ટિકિટ આપી છે.ચોથી યાદીમાં કોંગ્રસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સહિત અજય રાય સહિત 46 ઉમેદવારને ટિકિટ આપી છે. અજય રાયને કોંગ્રેસે વારાણસીથી ટિકિટ આપીને સૌથી મોટો જુગાર રમ્યું છે. વારાણસીમાં … Continue reading લોકસભા ચૂંટણી: કોંગ્રેસની ચોથી યાદી જાહેર, વારાણસીમાં મોદી સામેના ઉમેદવાર જાહેર