લોકસભા ચૂંટણીમાં પક્ષો પ્રચાર અભિયાન માટે વહાવી રહ્યા છે પાણીની જેમ પૈસા

નવી દિલ્હી: દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, આ ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પાણીની જેમ પૈસો વહાવી રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ ની વચ્ચે 30 દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ ગુગલ અને મેટા (ફેસબુક) પર જાહેરાત પર 60.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, એટલે કે … Continue reading લોકસભા ચૂંટણીમાં પક્ષો પ્રચાર અભિયાન માટે વહાવી રહ્યા છે પાણીની જેમ પૈસા