લોકસભા ચૂંટણીઃ ભાજપે માત્ર 9 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પાડી પણ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખની જાહેરાત પછી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બે વખત પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી, જેમાં આજે ત્રીજી યાદી બહાર પાડી હતી. આમ છતાં ફક્ત નવ ઉમેદવારના નામ જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. આજની ત્રીજી યાદીમાં ચેન્નઈ સાઉથથી પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે, જ્યારે … Continue reading લોકસભા ચૂંટણીઃ ભાજપે માત્ર 9 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પાડી પણ