Lok Sabha Elections 2024: શું રાહુલ ગાંધી બનશે દેશના PM? રોબર્ટ વાડ્રાએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ લોકસભા ચૂંટણી 2024માં ધર્મના રાજકારણ પર પ્રતિક્રિયા આપી હતી. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ધર્મની રાજનીતિ નથી કરતો. હું સમાજ સેવા કરું છું. મારે કોઈ પદની જરૂર નથી. સુખ અને શાંતિ જળવાઈ રહે. રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવાના સવાલનો જવાબ રોબર્ટ વાડ્રાએ પણ આપ્યો. તેમણે … Continue reading Lok Sabha Elections 2024: શું રાહુલ ગાંધી બનશે દેશના PM? રોબર્ટ વાડ્રાએ આપ્યો આ જવાબ