Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024) છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજવવાનું છે. જે પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન(Pakistan) તરફથી સમર્થન મળવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) એ આ મુદ્દે જણાવ્યું હતું કે આ … Continue reading Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું