Lok Sabha 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ભારતમાં મતદાન માટે Googleનું ખાસ ડૂડલ

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભાની ચૂંટણીનો આજે બીજો તબક્કો છે. એવા સમયે ગૂગલ ડૂડલે ભારતમાં શાહીના માર્કવાળી તર્જની આંગળી દર્શાવીને મતદાનના બીજો તબક્કાની ઉજવણી કરી હતી . આ પ્રતીકાત્મક રજૂઆત દેશમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયાને દર્શાવે છે. ડૂડલ પર ક્લિક કરીને, વપરાશકર્તાઓને ભારતમાં ચૂંટણીઓ પર નવીનતમ અપડેટ્સ સંબંધિત શોધ પરિણામો તરફ … Continue reading Lok Sabha 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ભારતમાં મતદાન માટે Googleનું ખાસ ડૂડલ