Lok Sabha Election Result: જેલમાંથી જીત્યા બે Candidates, કઈ રીતે કરશે કામ?

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Election Result) આવી ગયા છે, આ પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. INDIA ગઠબંધને NDAને મજબુત ટક્કર આપી, એવામાં ચોકવાનારી બાબત એ પણ છે કે જેલમાં બંધ બે ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થયા છે. ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહ(Amritpal Singh) ઉપરાંત આતંકવાદી ગતિવિધિઓન આરોપસર પાંચ વર્ષથી તિહાર જેલમાં બંધ કાશ્મીરી નેતા અબ્દુલ … Continue reading Lok Sabha Election Result: જેલમાંથી જીત્યા બે Candidates, કઈ રીતે કરશે કામ?