Lok Sabha Election Result : NDAને ટ્રેન્ડમાં બહુમતી મળી પણ….

આજે તમામની નજર લોકસભા ચૂંટણીના પરિણામો પર છે. ચૂંટણી પંચ સંસદના 543 સભ્યોના નામની જાહેરાત કરશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. મોટાભાગના એક્ઝિટ પોલમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના એનડીએ માટે જંગી જીતની આગાહી કરવામાં આવી હતી અને. વિપક્ષી I.N.D.I.A બ્લોક નોંધપાત્ર માર્જિનથી પાછળ રહેવાનો અંદાજ હતો. ટ્રેન્ડમાં એનડીએ અને ઈન્ડિયા … Continue reading Lok Sabha Election Result : NDAને ટ્રેન્ડમાં બહુમતી મળી પણ….