Loksabha election result: Rammandirની બેઠક જીતનારા સાંસદે કહ્યું કે…

અયોધ્યાઃ સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં Loksabha election result પ્રમાણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને તે દેશમાં ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. યુપીમાં સપાએ 80માંથી 37 સીટો જીતી છે. જોકે અહીં ચર્ચામાં બે બેઠક ખાસ છે એક તો અમેઠી અને બીજી ફૈઝાબાદ. અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીની કારમી હાર થઈ છે તો ફૈઝાબાદ … Continue reading Loksabha election result: Rammandirની બેઠક જીતનારા સાંસદે કહ્યું કે…