Live Election Polls: Gujarat ની 25 લોકસભા બેઠકના પરિણામ આજે જાહેર થશે, મત ગણતરી શરૂ કરાઇ

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) લોકસભાની(Lok sabha)25 બેઠકોની મતગણતરી(Counting) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં સુરત લોકસભા બેઠક બિનહરીફ થતા ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપ ફરી એકવાર તમામ બેઠકો જીતશે તેવા તારણો એક્ઝિટ પોલમાં જોવા મળ્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પણ ચારથી વધુ બેઠકો જીતશે તેવો દાવો કરી રહી … Continue reading Live Election Polls: Gujarat ની 25 લોકસભા બેઠકના પરિણામ આજે જાહેર થશે, મત ગણતરી શરૂ કરાઇ