લોકસભા ચૂંટણીઃ પ્રશાંત કિશોરે I.N.D.I.A. ગઠબંધનની ચિંતા વધારી, જાણો ‘પીકે’ના મોટા દાવા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી પક્ષો કેન્દ્રમાં મોદી સરકારને ટાર્ગેટ કરવામાં તક ગુમાવતી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પણ સત્તામાં ફરી આવવા માટે 400 સીટનો ટાર્ગેટ રાખીને ચર્ચામાં છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપને મોટો ફાયદો થવાના અહેવાલથી કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનની ચિંતામાં વધારો થઈ શકે છે.એની … Continue reading લોકસભા ચૂંટણીઃ પ્રશાંત કિશોરે I.N.D.I.A. ગઠબંધનની ચિંતા વધારી, જાણો ‘પીકે’ના મોટા દાવા