Lok Sabha Election 2024: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ મતદાન કર્યું, પુરીમાં EVM ખરાબ

નવી દિલ્હી: આજે લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)ના છઠ્ઠા તબક્કા માટે મતદાન(Voting) થઇ રહ્યું છે, દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર(Jagdip Dhankhar)એ પણ મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મતદાનનો ઉપયોગ કર્યો હતો. વોટિંગ કર્યા બાદ તેમણે આંગળી પર … Continue reading Lok Sabha Election 2024: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ મતદાન કર્યું, પુરીમાં EVM ખરાબ