Lok Sabha Election: ચોથા તબક્કાના મતદાન અંગે હવે ઈલેક્શન કમિશને આપ્યો નવા આંકડા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ના પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, બીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. 2019ની તુલનામાં ત્રણ તબક્કામાં આ વખતે એકંદરે ઓછું મતદાન થયું હતું. જોકે, ચોથા તબક્કામાં 96 બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું, જ્યારે 2019માં આ સીટ પર 69.12 ટકા મતદાન થયું હતું.લોકસભાની ચૂંટણીની … Continue reading Lok Sabha Election: ચોથા તબક્કાના મતદાન અંગે હવે ઈલેક્શન કમિશને આપ્યો નવા આંકડા