Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશમાં આખરી તબક્કા PM Modi સહિત 144 ઉમેદવારોની અગ્નિ પરીક્ષા, આ ઉમેદવારો પર રહેશે નજર

લખનઉ: લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024 )સાતમા અને છેલ્લા તબક્કામાં શનિવારે યુપીની 13 લોકસભા બેઠક પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સહિત 144 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. રાજ્યની આ 13 બેઠકો પર લોકસભાની ચૂંટણીની સાથે સોનભદ્ર જિલ્લામાં દૂધી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે પણ 1 જૂને મતદાન થશે. 13 બેઠકો … Continue reading Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશમાં આખરી તબક્કા PM Modi સહિત 144 ઉમેદવારોની અગ્નિ પરીક્ષા, આ ઉમેદવારો પર રહેશે નજર