જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો માર્ગ મોકળો:પ્રસ્તાવને LGની મંજૂરી, અંતિમ નિર્ણય કેન્દ્રના હાથમાં

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી રચાયેલી સીએમ ઓમર અબ્દુલ્લાની સરકારે ચૂંટણીમાં આપેલા વચનોને પૂર્ણ કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટની પ્રથમ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જે પ્રસ્તાવને રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે ​ મંજૂરી આપી … Continue reading જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો માર્ગ મોકળો:પ્રસ્તાવને LGની મંજૂરી, અંતિમ નિર્ણય કેન્દ્રના હાથમાં