શપથ ગ્રહણ સમારોહમાં આ ખૂંખાર મહેમાનની હતી હાજરી..!

18મી લોકસભાનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે યોજાઇ ગયો. દેશવિદેશના મહાનુભાવોને એમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત ફિલ્મજગતના સિતારાઓએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં એક ખૂંખાર પ્રાણીની હાજરી પણ જોવા મળી હતી. આ ખૂંખાર પ્રાણી કયું હતું એ વિશે મતમતાંતર છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની મંત્રી પરિષદના … Continue reading શપથ ગ્રહણ સમારોહમાં આ ખૂંખાર મહેમાનની હતી હાજરી..!